વર્નિયર કેલીપરનું લઘુતમ માપ $\frac{1}{20 \mathrm{~N}} \mathrm{~cm}$ છે. મુખ્ય સ્કેલ પરના $1$ કાપાનું મૂલ્ય $1 \mathrm{~mm}$ છે. તો વર્નિયર સ્કેલના $\mathrm{N}$ કાપા સાથે મુખ્ય સ્કેલના સંપાત થતા કાપાની સંખ્યા. . . . . . . . . . છે.
એક ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપના મુખ્ય સ્કેલ પર પ્રતિ $cm$ એ $20$ કાપાઓ જ્યારે તેના વર્નિયર સ્કેલ પર કુલ $50$ કાપાઓ છે અને $25$ વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના $24$ કાપા બરાબર છે, આ ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની લઘુત્તમ માપ શક્તિ $..........\,cm$ થશે.